| |
| પ્રિ. એસ. એસ. સી. શિષ્યવૃત્તિ (વિચરતી વિમુક્ત)વાર્ષિક આવક મર્યાદા : | ધોરણ ૧ થી ૮ માં કોઇ વાર્ષિક આવક મર્યાદા નથી. ધોરણ ૯ થી ૧૦ માં ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/-, શહેરી વિસ્તાર માટે રૂ. ૧,૫૦,૦૦૦/- |
| ધોરણ | શિષ્યવૃત્તિનાદર (વાર્ષિક) | ધોરણ ૫ થી ૮ વિઘાર્થીઓ | રૂ. ૫૦૦/- | ધોરણ ૯ થી ૧૦ વિઘાર્થીઓ | રૂ. ૭૫૦/- | ધોરણ ૫ (કન્યા) | રૂ. ૫૦૦/- | ધોરણ ૬ થી ૧૦ (કન્યા) | રૂ. ૭૫૦/- |
| |
|
| કન્યાઓને પોસ્ટ એસ.એસ.સી. શિષ્યવૃત્તિપાત્રતાના માપદંડો | - વાર્ષિક આવક મર્યાદા નથી
- સહાયનું ધોરણ
| (માસિક રૂ.) | અભ્યાસક્રમ | હોસ્ટેલર | ડેસ્કોલર | ગ્રુપ-એ એન્જીનીયરીંગ,મેડીકલ અને બી.એસ.સી. | ૨૮૦ | ૧૨૫ | ગ્રુપ-બી ડીપ્લોમા અભ્યાસક્રમો જેવા કે એન્જીનીયરીંગ,તાંત્રિક, વિજ્ઞાન તથા અનુસ્નાતક અભ્યાસક્રમો | ૧૯૦ | ૧૨૫ | ગ્રુપ-સી એન્જી., મેડીસીન,તાંત્રિકકળા, વાણિજ્ય અને પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમોના પ્રમાણપત્ર અભ્યાસક્રમો માટે | ૧૯૦ | ૧૨૫ | ગ્રુપ-ડી પોસ્ટ મેટ્રીક અભ્યાસક્રમ સ્નાતક સુધી | ૧૭૫ | ૯૦ | ગ્રુપ-ઇ ધો. ૧૧, ધો. ૧૨ અને ઇન્ટરમીડીયેટ કક્ષાસુધી | ૧૧૫ | ૬૫ |
|
|
| મેડીકલ અને એન્જીનીયરીંગમાં અભ્યાસ કરતા વિઘાથીઓને ભોજન બીલમાં રાહતપાત્રતાના માપદંડો | - મેડીકલ અને એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ કરતા અને કોલેજ સંલગ્ન છાત્રાલયમાં રહેતા વિઘાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે.
- વાર્ષિક આવક મર્યાદા રૂ. ૪.૫૦ લાખ
| સહાયનું ધોરણ | - માસિક રૂ. ૧૨૦૦/- લેખે ૧૦ માસ સુધી ભોજન બિલ રાહત
| |
|
| મેડીકલ અને એન્જીનીયરીંગના સાધનો ખરીદવા નાણાંકીય સહાયહેતુસ્નાતક અને અનુસ્નાતક કક્ષાના ઉચ્ચ વ્યવસાયિક અને ટેકનિકલ શિક્ષણ મેળવવા માટેની લોન યોજના. લોન મેળવવાની પાત્રતા- અરજદાર વિચરતી કે વિમુક્ત જાતિના હોવા જોઇએ
- તા.૧/૪/૨૦૧૮ થી આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા ₹. ૩ લાખ સુધીની રહેશે, જેમાં ₹. ૧.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કૂલ રકમના ઓછામાં ઓછા ૫૦ ટકા રકમ ફાળવવામાં આવશે.
- આવરી લેવામાં આવેલ અભ્યાસ ક્રમ.
- એમ.બી.એ. અથવા તેની સમકક્ષ (એ.આઇ.સી.ટી.ઇ. દ્રારા માન્ય અભ્યાસક્રમ)
- એમ.સી.એ. માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન અથવા તેની સમકક્ષ (એ.આઇ.સી.ટી.ઇ. દ્રારા માન્ય અભ્યાસક્રમ)
- આઇ.આઇ.ટી. / એ.આઇ.સી.ટી.ઇ. દ્રારા માન્ય સ્નાતક કક્ષાના ઇજનેરી અભ્યાસક્રમ તેમજ માન્ય વ્યવસાયિક સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ.
- મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયાએ જેને માન્યતા આપી હોય તેવી કોલેજના તબીબી શિક્ષણના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ.
- ડીપ્લોમાં નર્સિંગ અભ્યાસક્રમ
- મેનેજમેન્ટ કોટામાં મેળવેલ પ્રવેશના કિસ્સામાં લોન મળવા પાત્ર નથી.
લોનની રકમમાં નીચેનાનો સમાવેશ થશે- પ્રવેશ ફી અને ટયુશન ફી
- અભ્યાસક્રમ માટે જરૂરી પુસ્તકો, લેખન સામગ્રી, જરૂરી સાધનો અને પરીક્ષા ફી
- રહેવા – જમવાનો ખર્ચ
- વીમા – પોલીસીનું પ્રીમીયમ
યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ- આ યોજના માટે લોનની મહત્તમ મર્યાદા ₹.૧૦ લાખ સુધીની છે.
- આ યોજનાઓમાં વ્યાજનો દર વાર્ષિક ૪ % રહેશે. વિદ્યાર્થીની માટે આ દર ૩.૫ % છે.
- આ યોજનાઓમાં ૯૦ % કેન્દ્રીય નિગમના, ૫ % રાજય સરકાર અને ૫ % લાભાર્થી ફાળાની રકમ રહેશે.
- આ લોન વ્યાજ સહિત ૬૦ સરખા માસિક હપ્તામાં ભરપાઇ કરવાની રહેશે લોનની વસુલાત અભ્યાસક્રમ પુરો થયેથી ૬ માસમાં કે નોકરી વ્યવસાય મળેથી બંન્નેમાંથી જે વહેલુ હોય ત્યારથી કરવામાં આવશે.
|
| કુમાર માટે પોસ્ટ એસ.એસ.સી. શિષ્યવૃત્તિ પાત્રતાના માપદંડો | - ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા રૂ. ૧,૨૦,૦૦૦/-
- શહેરી વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા રૂ. ૧,૫૦,૦૦૦/-
| સહાયનું ધોરણ | (માસિક રૂ.) | અભ્યાસક્રમ | હોસ્ટેલર | ડેસ્કોલર | ગ્રુપ-એ એન્જીનીયરીંગ,મેડીકલ અને બી.એસ.સી. | ૨૮૦ | ૧૨૫ | ગ્રુપ-બી ડીપ્લોમા અભ્યાસક્રમો જેવા કે એન્જીનીયરીંગ,તાંત્રિક, વિજ્ઞાન તથા અનુસ્નાતક અભ્યાસક્રમો | ૧૯૦ | ૧૨૫ | ગ્રુપ-સી એન્જી., મેડીસીન,તાંત્રિકકળા, વાણિજ્ય અને પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમોના પ્રમાણપત્ર અભ્યાસક્રમો માટે | ૧૯૦ | ૧૨૫ | ગ્રુપ-ડી પોસ્ટ મેટ્રીક અભ્યાસક્રમ સ્નાતક સુધી | ૧૭૫ | ૯૦ | ગ્રુપ-ઇ ધો. ૧૧, ધો. ૧૨ અને ઇન્ટરમીડીયેટ કક્ષાસુધી | ૧૧૫ | ૬૫ |
| - ગ્રુપ એ થી ગ્રુપ ઇ સુધીના અભ્યાસક્રમો માટે રૂ. ૬૫/- થી રૂ. ૨૮૦/- સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.
|
|
| છાત્રાલયમાં રહેતા સા. શૈ.પ. વ. ના વિઘાર્થીઓને પોસ્ટ એસ.એસ.સી શિષ્યવૃત્તિ પાત્રતાના માપદંડો | - આ યોજના કેન્દ્ર પુરસ્કૃત યોજના છે.
- આ યોજના માટે ૧૦૦ % ગ્રાન્ટ કેન્દ્ર સરકાર તરફથી મળે છે.
- વાર્ષિક આવક મર્યાદા રૂ. ૧.૫૦ લાખ
- સા.શૈ.પ. વર્ગના ધો. ૧૧, ૧૨, સ્નાતક, અનુસ્નાતક, કક્ષાના વિદ્યાર્થીઓ માટે.
|
|
| લધુમતિઓના વિઘાર્થીઓને પોસ્ટ એસ.એસ.સી શિષ્યવૃત્તિપાત્રતાના માપદંડો | - મુસ્લિમ, ખ્રિસ્તી, શીક, બૌધ્ધ, જૈન, પારસી (ધાર્મિક લઘુમતી માટે)
- વાર્ષિક આવક મર્યાદા રૂ. ૨,૦૦,૦૦૦/-
- ધો. ૧૧, ૧૨, સ્નાતક, અનુસ્નાતક, પી.એચ.ડી કક્ષાના વિદ્યાર્થીઓ માટે.
- momascholarship.gov.in પર Online ફોર્મ ભરાઇ છે
|
|
| ઉચ્ચત્તર માધ્યમિક ધો. ૧૧ અને ધો. ૧૨ ના અભ્યાસક્રમો માટે શિષ્યવૃત્તિપાત્રતાના માપદંડો | - ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા રૂ. ૧,૨૦,૦૦૦/-
- શહેરી વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા રૂ. ૧,૫૦,૦૦૦/-
|
|
| મેરીટ-કમ-મીન્સ શિષ્યવૃત્તિ |
11 | સેલ્ફ ફાઈનાન્સ3 કોલેજલમાં અભ્યાસ કરતા વિચરતી-વિમુક્ત જાતિના વિદ્યાર્થિઓને સહાય |
12 | તકનીકી અને વ્યવસાયીક અભ્યાસક્રમો માટે શિષ્યવૃત્તિ (આઇ.ટી.આઇ. સિવાય) |
13 | કોમર્શીયલ પાયલોટની તાલીમ માટે નાણાંકીય લોન |
14 | ધો. ૧ થી ૮ માં ભણતા બાળકોને બે જોડ ગણવેશ સહાય |
15 | મેડીકલ અને એન્જીનીયરીંગના વિઘાર્થીઓ માટે બુક બેંક |
16 | ધો. ૧૦ અને ધો. ૧૨ ની બોર્ડની પરીક્ષામાં પ્રથમ ક્રમમાં આવનારને વિઘાર્થીઓ માટે ઇનામી યોજનાઓ |
17 | ધો. ૯ માં ભણતી કન્યાઓને સાયકલ |
18 | એમ.ફીલ અને પી. એચ. ડી. ના અભ્યાસક્રમ માટે શિષ્યવૃત્તિ |
19 | વિદેશમાં અભ્યાસ અર્થે લોન |
20 | આઇ.એ.એસ. અને આઇ.પી.એસ.ની તાલીમ માટે વૃત્તિકા |
21 | ધોરણ ૧ થી ૧૦માં ભણતા અ.પ. જાતિના વિદ્યાર્થીઓને પ્રિ. એસ.એસ.સી. શિષ્યવૃત્તિ(૫૦% કે.પુ.યો) |
22 | ધાર્મિક લઘુમતીના વિદ્યાર્થીઓ માટેની ભારત સરકારની પ્રિ.મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના (૧૦૦ % કે.પુ.યોજના) |
23 | મહિલા શિવણવર્ગો |
24 | ધોરણ ૧૧ અને ૧૨ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન સહાય |
25 | ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને NIIT, JEE, GUJCET, PMT ની પરીક્ષાની માટે કોચિંગ |
26 | ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને IIM, CEFT, NIFT, NLU ની પૂર્વ તૈયારી માટે કોચિંગ |
27 | વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓ માટેની ટેલેન્ટ પૂલ યોજના |