જન્મદિવસ ની શુભકામના મિત્ર જન્મદિવસ ની શુભેચ્છા આખું વર્ષ તમ મન ધન થી હર્યું ભર્યું રહે, નવું વર્ષ ખુબ પ્રગતિશીલ અને સારું નીવડે, જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ હું આભારી છું કે તમે મારા જીવનનો એક ભાગ છો જન્મ દિવસ ની શુભેચ્છાઓ