ब्रेकिंग न्यूज़
રાવળ યોગી સમાજ પ્રથમ સ્નેહ મિલન 2026 | મહા શિવરાત્રિ | ગાંધીનગર

Post Above Advertisment
🌺 જય માઁ જોગણી માતાજી 🌺
🕉️ જય શ્રી ભોલે નાથ 🕉️
ગુજરાતના સમગ્ર રાવળ યોગી દેવોને
વિનમ્ર અને હાર્દિક જાહેર આમંત્રણ આપવામાં આવે છે કે—
🌼 આપણા સમાજનું પ્રથમ ઐતિહાસિક સ્નેહ મિલન 🌼
આપણા સમાજના પ્રતીક
શ્રી ભોલે નાથ શિવજીની પાવન સ્મૃતિમાં
મહા શિવરાત્રિના શુભ દિવસે
📅 તારીખ : 15-02-2026 (રવિવાર)
📍 સ્થળ : સેક્ટર નં. 11, ગાંધીનગર
સમાજની એકતા 🤝, સ્નેહ ❤️ અને સંસ્કાર 🌿 ના પવિત્ર સંગમ સાથે
એક ભવ્ય અને યાદગાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
🌸 આપ સર્વે રાવળ યોગી દેવો સહરીવાર પધારી 🌸
આ સ્નેહ મિલનને સફળ બનાવી
સમાજની શોભા વધારશો એવી
હાર્દિક વિનંતી અને આહ્વાન છે.






