
Post Above Advertisment
બાલકૃષ્ણ ભરતભાઈ પરમાર ગામ દેવગાણા રાવળદેવ શ્રી તાલુકો શિહોર જીલ્લો ભાવનગર સમસ્ત રાવળ જોગી સમાજ ભાવનગરનું ગૌરવ કહેવાય એવા ભાઈ શ્રી બાલકૃષ્ણ ભાઈ ભાવનગર થી દ્વારકા 600 કિલોમીટર 72 કલાકનું એનું ટાર્ગેટ હતો અને ૭૦ કલાકમાં પૂર્ણ કરેલ છે.
સમસ્ત ભાવનગર જિલ્લાની પણ સમસ્ત ગુજરાતના રાવળદેવ સમાજનુ ગૌરવ વધારેલ છે. તે બદલ ખુબ ખુબ અભિનંદન