🌸 હાર્દિક અભિનંદન 🌸 રાવળ જીનલ કિરીટભાઈ કડા હાઈસ્કૂલમાં 92.66% સાથે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી સમગ્ર સમાજનું ગૌરવ વધાર્યું ✨ A1 ગ્રેડ ✨ Percentile Rank : 97.63 ✨ ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ દાદાશ્રી : ભલાભાઈ પૂર્વ પ્રમુખ વિસનગર તાલુકા રાવળ યોગી સમાજ “તમારી મહેનત, સંકલ્પ અને સફળતા અનેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહે તેવી હાર્દિક શુભકામનાઓ.” Yogi Setu News • Matrimonial • Photo Gallery • Business Directory