LIVE TVब्रेकिंग न्यूज़शिक्षा
“રૂપાલમાં જાગૃતિ સંમેલનની તૈયારી અંતિમ ચરણમાં – હોલ સુવિધાઓની સમીક્ષા”

Post Above Advertisment
જાગૃતિ સંમેલન તૈયારી
રૂપાલ ગામ ખાતે યોજાનારા NTDNT જાગૃતિ સંમેલનની ભવ્યતા સુનિશ્ચિત કરવા માટે આજે હોલ નિરીક્ષણ અને વ્યવસ્થા માટેની મહત્વપૂર્ણ મુલાકાત લેવામાં આવી.
આ મુલાકાત દરમિયાન આયોજકો અને સમાજના આગેવાનો દ્વારા કાર્યક્રમ સ્થળની સુવિધાઓ, બેઠકોની સુવ્યવસ્થા, અવાજ પ્રણાલી, પીવાના પાણી અને સુરક્ષા બાબતોની સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવી.
આ સંમેલનનો મુખ્ય હેતુ – “વિદ્યાર્થીઓના હક્ક અને ભવિષ્ય માટે સમાજની એકતા” – ને સફળ બનાવવા તમામ તૈયારીઓ અંતિમ ચરણમાં છે.
👉 તારીખ અને સ્થળ:
📍 રૂપાલ ગામ, તા. 03/08/2025
🕐 બપોરે 1:30 કલાકથી
યોગી સેતુ ડિજિટલ ન્યૂઝ પોર્ટલ | હંમેશા સમાજ સાથે