ब्रेकिंग न्यूज़राज्यशिक्षा
“પાંચસો પાટણવાડા રાવળ યોગી સમાજ સેવા મંડળ દ્વારા સંમેલનને સંપૂર્ણ સમર્થન”

Post Above Advertisment
રૂપાલ ખાતે યોજાનાર NTDNT સમાજ જાગૃતિ સંમેલનને લઈને સમગ્ર રાજ્યમાં ઉત્સાહનું વાતાવરણ છે.
આ સંમેલનને સફળ બનાવવા માટે પાંચસો પાટણવાડા રાવળ યોગી સમાજ સેવા મંડળએ તન, મન અને ધનથી સંપૂર્ણ સમર્થન આપવાની જાહેરાત કરી છે.
મંડળના આગેવાનોનું નિવેદન:
“આ લડત ફક્ત એક મુદ્દા માટે નથી, પરંતુ સમાજના ભવિષ્ય અને શિક્ષણના અધિકાર માટે છે. અમે દરેક રીતે આ મહાન કાર્યમાં ભાગીદાર રહીશું.”
📍 સ્થળ: શ્રી રૂપાલ કેળવણી મંડળ, વરદાયની માતાજી મંદિર પાસે
📅 તારીખ: રવિવાર, 03 ઓગસ્ટ 2025
🕐 સમય: બપોરે 1:30 વાગ્યાથી
🔥 યોગી સેતુ ડિજિટલ ન્યૂઝ પોર્ટલ સમગ્ર કાર્યક્રમનું LIVE કવરેજ કરશે.
📲 #YogiSetuNews #રૂપાલસંમેલન #JusticeForStudents