ब्रेकिंग न्यूज़
“સમસ્ત રાવળ યોગી યુવા સમાજ ટ્રસ્ટ (RYS) દ્વારા રૂપાલ સંમેલનને સંપૂર્ણ સમર્થન”

Post Above Advertisment
રૂપાલ ખાતે યોજાનાર NTDNT સમાજ જાગૃતિ સંમેલન માટે રાજ્યભરમાં સમાજના વિવિધ મંડળો દ્વારા સતત સમર્થન મળી રહ્યું છે.
આ અભિયાનમાં હવે સમસ્ત રાવળ યોગી યુવા સમાજ ટ્રસ્ટ (RYS)એ તન-મન અને ધનથી સંપૂર્ણ સમર્થન આપવાની જાહેરાત કરી છે.
ટ્રસ્ટના આગેવાનોનું નિવેદન:
“આ લડત માત્ર સ્કોલરશીપ માટે નથી, આ આપણા ભવિષ્ય, શિક્ષણ અને સમાજના અધિકાર માટેની લડત છે. અમે દરેક મંચે આ અભિયાનમાં ભાગીદાર રહીશું.”
📍 સ્થળ: શ્રી રૂપાલ કેળવણી મંડળ, વરદાયની માતાજી મંદિર પાસે
📅 તારીખ: રવિવાર, 03 ઓગસ્ટ 2025
🕐 સમય: બપોરે 1:30 વાગ્યાથી
🔥 યોગી સેતુ ડિજિટલ ન્યૂઝ પોર્ટલ સમગ્ર કાર્યક્રમનું LIVE કવરેજ કરશે.
📲 #YogiSetuNews #રૂપાલસંમેલન #JusticeForStudents