ब्रेकिंग न्यूज़
NTDNT શું છે?

Post Above Advertisment
NTDNT નું Full Form “Nomadic Tribes and Denotified Tribes” છે. ગુજરાત માં વિચરતી અને વિમુક્ત જાતિ ને NTDNT Category થી ઓળખવામાં આવે છે. ગુજરાતમાં SC, ST તથા OBC ની જેમ આ પણ એક આરક્ષિત કેટેગરી છે. આ કેટેગરીના લોકોને સરકાર ઘ્વારા વિકાસ માટે શિષ્યવૃતિ, ધિરાણ તથા યોજનાનો લાભ આપવામાં આવે છે.