Post Above Advertisment


📰 YOGI SETU NEWS
- રાવળ યોગી સમાજના હર્ષિત રાવળની શાનદાર સિદ્ધિ
🏆 જિલ્લાકક્ષાએ પ્રથમ સ્થાન

🏊 સ્વિમિંગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન
વલસાડ :
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત શાળાકીય રમત-ગમત સ્પર્ધા
(SGFI)માં કુસુમ વિદ્યાલયના
ધોરણ-૬ના વિદ્યાર્થી હર્ષિત ધનશ્યામભાઈ રાવળએ
સ્વિમિંગમાં શાનદાર પ્રદર્શન કરી જિલ્લાકક્ષાએ પ્રથમ સ્થાન મેળવી વિજેતા બન્યા છે.
હર્ષિતે અંડર-૧૪ કેટેગરીમાં ૧૦૦ મીટર બેકસ્ટ્રોક
સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી કુસુમ વિદ્યાલય તથા વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
🏅 શાનદાર સિદ્ધિ
પ્રથમ સ્થાન
અંડર-૧૪ | ૧૦૦ મીટર બેકસ્ટ્રોક
SGFI શાળાકીય રમત-ગમત સ્પર્ધા
SGFI શાળાકીય રમત-ગમત સ્પર્ધા
હવે હર્ષિત રાજ્યકક્ષાની સ્પર્ધામાં
વલસાડ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
તેની આ સિદ્ધિ બદલ કુસુમ વિદ્યાલય પરિવાર, શિક્ષકો અને પરિવારજનો દ્વારા
હર્ષિતને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
🌟 યોગી સેતુ પરિવાર તરફથી 🌟
હાર્દિક અભિનંદન
રાજ્યકક્ષાની સ્પર્ધા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ
🏆 વિજયી ભવ! 🏊
🏆 વિજયી ભવ! 🏊
YOGI SETU | યોગી સેતુ
સમાજ સાથે… સફળતાની સફર
🌐 www.yogisetu.org


