પં. પૂ શ્રી રામબાપુ રાવળ ચોગઠવાળાનો 6.( છઠ્ઠો) પુણ્યતિથિ મહોત્સવ ચોગઠ મુકામે યોજાશે

Post Above Advertisment
ઘર્મ પ્રચારક તથા ડાકડમરૂના સ્ટેજ પ્રણેતા પં.પૂ.શ્રી રામબાપુ રાવળ ચોગઠવાળાનો .6.છઠ્ઠો. પૂણ્ય તિથિ મહોત્સવ ચોગઠગામે યોજાશે તા/5/3/2025.ના રોજ યજ્ઞ વિધી સવારે 10 કલાકે થી બપોર સુધી દવજા રોપાણ સાંજે 5.કલાકે મહા પ્રસાદ 6 કલાકે ડાક ડમરૂ સંઘ્યા તા/ 5/3/સાંજે 7 થી 9 કલાકે લોક ડાયરો 9.30.કલાકે નામાકિંત કલાકારો પઘારશે આ પ્રંસગે સંતો મહંતો તેમજ રાવળ સમાજ ના દરેક પંરગણાના જ્ઞાતિ જનો રાવળ સમાજના આગેવાનો સહિત રાજકિય ક્ષેત્ર ના આગેવાનો તેમજ ચોગઠગામના આગેવાનો સૌવ ઉપસ્થિત રહેશે લોકવાઘ ડાકના માઘ્યમથી ગુજરાતનો વૈશ્ર્વિક પ્રતિષ્ઠા પ્રદાન કરનારા લોક કલાના ઉપાસક વાહક આગવી મૌલીક શૈલીમાં દેવી ભાગવત કથા ના માઘ્યમથી શકિત ઉપાસના અને સનાતન ભારતીય સંસ્કૃતિ નું સેવાના નિમિત્ત વક્તા રાવળ સમાજના ઉત્કર્ષ માટે આજીવન ચિંતા કરતા પુરૂષાથૂ કરતા સાચા અર્થમાં સેવાના ભેખ ધારી સમાજ સેવક રાવળ જ્ઞાતિ ના સમૂહ લગ્નના ભવ્ય આયોજન દ્વારા નિસ્વાર્થ ભાવે પોતાના નહી પણ સમાજ આજીવન પુરૂષાથુ દ્વારા સેવાનું જીવંત ઉદાહરણ લોકોમા શકિત ઉપાસના રાષ્ટ્રભક્તિ ગુરૂભકિત દઢ બને માણસ સાચા અર્થમાં માણસ બને એ માટે પોતાની કલા દ્વારા અમૂલ્ય સેવા કરી ગુજરાતનું ગૌરવ પ્રદાન કરનાર પૂં રામબાપુનો જીવનમંત્ર નાતે મરવું નાતે તરવું નાત સાથે જેનો નેડો એનો અંત થાય મોક્ષ કેડોસ્થળ:માતૃ શકિત ઘામ ચોગઠ તા.ઉમરાળા જી. ભાવનગર