🙏શ્રદ્ધાંજલિ🙏 પ્રિય મામાને ૧૨મી વાર્ષિક પુણ્યતિથિએ હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ... યાદો આજે પણ જીવંત છે, તમારું સ્નેહ અને સંસ્કાર અમર છે. ભગવાન તમારી આત્માને શાંતિ આપે.