शिक्षा
યોગી સેતુ તરફથી શુભેચ્છા

Post Above Advertisment
યોગી સેતુ તરફથી શુભેચ્છા
મેડિકલ ક્ષેત્રે મગુના ગામનો ગૌરવબન્યો ડૉ. ભવાર્થ પ્રવીણભાઈ યોગીએ MBBS ના ૪ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા! 🎓💐”
ગામના યુવા પ્રતિભાશાળી ડૉ. ભવાર્થ પ્રવીણભાઈ યોગીએ તેમના MBBS શિક્ષણના ચાર વર્ષની સખમ પરીક્ષાઓ અને પ્રયોગો સફળતાપૂર્વક પૂર્ણ કરી ગુજરાતના મેડિકલ ક્ષેત્રમાં ગામ અને પરિવારને ગૌરવાન્વિત કર્યા છે. શિક્ષણ અને સેવાના પ્રતીક યોગી સેતુ સંસ્થા તરફથી ડૉ. ભવાર્થને તેમના આ અભૂતપૂર્વ સિદ્ધિ બદલ હૃદયપૂર્વક શુભેચ્છા અને અભિનંદન જાહેર કરવામાં આવે છે.
“શિક્ષણ એ સમાજના ઉત્થાનનો મૂળ આધાર છે. ડૉ. ભવાર્થ જેવા યુવાઓની સફળતા આપણા સૌના સંકલ્પને પ્રેરણા આપે છે. અમે તેમના ભવિષ્યના સેવાભાવી સફરમાં શુભકામનાઓ આપીએ છીએ! 🌟”
ભવાર્થનો સંદેશ: