અંબાજી ખાતે NT–DNT વિચરતી વિમુક્ત સમુદાયનો રાજ્યસ્તરીય સમાજ જાગૃતિ મહાસંમેલન
સમાજ જાગૃતિ | NT–DNT | યોગી સેતુ

Post Above Advertisment
અંબાજી | વિશેષ અહેવાલ
ઐતિહાસિક ચિંતન શિબિર | અંબાજી
સમાજના હક, અનામત અને સશક્તિકરણ માટે સંગઠિત સંકલ્પ
14 ડિસેમ્બર 2025ના રોજ પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ગુજરાત પ્રદેશની NT–DNT (વિચરતી વિમુક્ત જનજાતિ) માટે એક ભવ્ય અને ઐતિહાસિક ચિંતન શિબિર યોજાઈ. આ શિબિર આદરણીય પ્રમુખ શ્રી રમેશભાઈ નાભાણીના માર્ગદર્શન હેઠળ તથા NTDT-NT હક સમિતિના કન્વીનર શ્રી ઘનશ્યામભાઈ રાવળના અથાગ પ્રયત્નોથી સફળ બની.
“NT–DNT સમુદાય વર્ષોથી અન્યાય અને અવગણનાનો સામનો કરી રહ્યો છે. હવે સંગઠન અને જાગૃતિથી પોતાનો હક સરકાર સુધી પહોંચાડવાનો સમય આવ્યો છે.”
“11% અનામતનો સાચો લાભ હજી સુધી હકદાર સુધી પહોંચ્યો નથી. હવે આ અન્યાય સામે સંગઠિત સંઘર્ષ જરૂરી છે.”
જ્ઞાનસભર પ્રેઝન્ટેશન
શૈલેષભાઈ બ્રાહ્મણવાળા દ્વારા PPT પ્રેઝન્ટેશન મારફતે NT–DNT સમુદાયની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, કાનૂની હક અને ભવિષ્યની દિશા સરળ ભાષામાં સમજાવવામાં આવી.
પ્રમુખ ઉપસ્થિત મહાનુભાવો
- ડૉ. દિનેશભાઈ બટુઆ – રાષ્ટ્રીય સંઘ પ્રમુખ
- છોટુભાઈ પરશોંડા – કોળી સમાજ
- શ્રી ભરતભાઈ ડાભી – સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ
- પ્રવીણભાઈ મકવાણા – દક્ષિણ ઝોન
- ભરતભાઈ વલાદ – ઉત્તર ગુજરાત
- પ્રહલાદભાઈ રૂપાલીયા – સેન્ટ્રલ ઝોન
- અરવિંદ વન ગોસ્વામી
- પ્રકાશભાઈ શાહ – અમદાવાદ
- ગીતાબેન ચારોલીયા – વિરમગામ
- ત્રિભુવનભાઈ – જોટાણા
- અરવિંદભાઈ રાઠોડ
- સુરેશભાઈ રાઠોડ
- જગદીશભાઈ – હિંમતનગર અને સમગ્ર ટીમ
- ચંદ્રેશભાઈ વાવોલ – 282 ગોળ
- જયેશભાઈ ખદલપુર
- ભરતભાઈ – વિસનગર
- વિપુલભાઈ ઈડર અને સમગ્ર ટીમ
- સંજુ રાજા પોશીના
- અશોકભાઈ જાખેલ
- સોનલબેન વાઘેલા
- હેમાબેન ભુતા
- શ્રી ચંદુભાઈ મારો રાવળદેવ સમાજ સેવા ટ્રસ્ટ પ્રમુખ (MRS)
- અરવિંદભાઈ લાખવડ સહમત્રી શ્રી 500 પાટણવાડા
- લાલભાઈ વામજ સમગ્ર રાવળ સમાજ સેવા ટ્રસ્ટ
- વિષ્ણુભાઈ વકીલ રાધેજા
- પ્રકાશભાઈ પાનસર કલોલ તાલુકા
- સુનિલભાઈ નંદાસણ પૂર્વ પ્રમુખ MRS મહેસાણા જિલ્લા
- નરેશભાઈ બટવા વકીલ
- શૈલેષભાઈ બબાસણીયા
- દાનાભાઈ હટીચિયા
- રમેશભાઈ ગોહિલ અંબાજી
- કેશાભાઈ મોડાસા
- રમેશભાઈ કોલવડા
- મનોજ ભારથી ગોસ્વામી
- ભરત ભારથી ગોસ્વામી
- ઇન્દ્રજીતભાઈ ગોજારીયા
- સમગ્ર કપડવંજ, માત્ર – ખેડા
- જગદીશભાઈ ધોળાકુવા
- નટુભાઈ ઈડર
- જીતુભાઈ ઈટલા અને સમગ્ર 108 ટીમ
- હરગોવનભાઈ કચ્છ
- બચુભાઈ ઉવારસદ
- સંજય ભાઈ ખરોડ તથા સમગ્ર કેળવણી યુવા ટીમ વિજાપુર
- રમેશ ભાઈ સિદ્ધપુર
- વિષ્ણુ ભાઈ આદરજ
- મુકેશ ભાઈ સરઢવ
- સંજય ભાઈ સરઢવ
- રાહુલ સરણિયા
- સુરેશ ભાઈ વાદી
- ગણપત ભાઈ ઓડ
- દલાભાઈ વણઝારા
- કાસમભાઈ
- હસન ભાઈ કટીયા
- વિજય ભાઈ નટ
ઉપસ્થિત તાલુકા અને જિલ્લાઓ
અંબાજી, દાંતા, દિયોદર, પાલનપુર, માતર, કપડવંજ, ખેડા, માણસા, કલોલ, ગોઝારીયા, મોરબી, ગાંધીનગર, વિજાપુર, વિસનગર, જોટાણા, અરવલ્લી, હિંમતનગર, મોડાસા, બાયડ, પ્રાંતિજ તેમજ અમદાવાદ, રાજકોટ, કચ્છ, મહેસાણા, સાબરકાંઠા વગેરે વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સમાજબંધુઓ ઉપસ્થિત રહ્યા.
ચાલુ સરકારમાં બેઠેલા આપણા જ કેટલાક “જયચંદો” દ્વારા સમાજના કાર્યમાં અવરોધ ઊભા થાય છે, તે બાબતે ખુલ્લેઆમ ચર્ચા કરવામાં આવી. આવા લોકોમાં સમાજ પ્રત્યે લાગણી જાગે અને તેઓ સમાજ માટે કાર્ય કરે, સમાજના પ્રશ્નોની વાચા સરકાર સુધી પહોંચાડે – તે માટે પણ સંગઠિત રીતે મહેનત કરવાની જરૂરિયાત ઉપર ભાર મૂકાયો.
હૃદયપૂર્વક આભાર
રાજ્યના વિવિધ ખૂણાઓમાંથી લોકો પોતાનો સમય, શક્તિ અને મુસાફરી ખર્ચ જાતે ઉઠાવી માત્ર સમાજના હિત માટે અંબાજી પહોંચ્યા – આ સમર્પણ સમગ્ર NT–DNT સમાજ માટે ગૌરવરૂપ છે. તમામ સહભાગીઓને હૃદયપૂર્વક ધન્યવાદ.











