whatsapp banner - Copy
राज्य

આવેદનપત્ર 2025 — આપણા હક્કો માટે મજબૂત અવાજ

Post Above Advertisment

place your add1
place your add

આવેદનપત્ર બાબત પ્રમુખશ્રીનો સંદેશ

✊ વિચારતી અને વિમુક્ત જાતિ હક્ક સમિતિ (ગુજરાત પ્રદેશ)

🌸 પ્રિય ભાઈઓ અને બહેનો,

🇮🇳 79 વર્ષના આઝાદી પછીપણ આપણા વિચરતી અને વિમુક્ત જાતિના ભાઈઓના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આજ સુધી આવ્યું નથી.
શિક્ષણ 🎓, રોજગાર 💼, આર્થિક સગવડો 💰 – દરેક ક્ષેત્રમાં આપણો સમાજ આજે પણ સંઘર્ષ કરી રહ્યો છે.

🤝 હવે સમય છે — આપણે સૌ એકતા સાથે ઉભા રહી, જાતિ-પ્રાંત-ભાષાના ભેદ ભૂલીને, મજબૂત અવાજમાં આપણો હક્ક માગવાનો.

📅 આવેદનપત્ર કાર્યક્રમની મહત્વપૂર્ણ તારીખો

  • 🗓️ 25/09/2025 — જિલ્લા અધિકારીઓ (કલેક્ટર, S.D.M. વગેરે) ને આવેદનપત્ર અર્પણ
  • 🗓️ 28/09/2025 — તાલુકા સ્તરે પ્રતિનિધિઓ મારફતે આવેદનપત્ર
  • 🗓️ 07/10/2025 — ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી તથા મંત્રીશ્રીઓને આવેદનપત્ર

📌 ખાસ સૂચનાઓ

  • ✔️ દરેક ઝોનના પ્રેસિડેન્ટશ્રી દ્વારા કલેક્ટર, S.D.M. અને કમિશનરસભ્યોના હસ્તાક્ષર સાથે આવેદનપત્ર આપવું.
  • ✔️ જિલ્લા કમીશનરને આવેદનપત્ર આપવા સાથે સાથે ઈ-મેઇલ દ્વારા પણ માહિતી પહોંચાડવી.
  • ✔️ 07/10/2025 ના રોજ ગાંધીનગર ખાતે એકસાથે આવેદનપત્ર અર્પણ કરાશે.
  • ✔️ તમામ ઝોન પૂર્વ મિટિંગ દ્વારા સભ્યોને સંપૂર્ણ જાણકારી આપી ઉપસ્થિતિ સુનિશ્ચિત કરશે.

🌹 “એક ભાઈચારો, એકતા અને સંઘર્ષ – એ જ આપણો માર્ગ!”

🙏 આપ સૌનો સહયોગ અને ઉપસ્થિતિ આપણી લડતને સફળતા તરફ લઈ જશે.

✍️ રમેશભાઈ નાભાણી
પ્રમુખશ્રી, વિચારતી અને વિમુક્ત જાતિ હક્ક સમિતિ
(ગુજરાત પ્રદેશ)
Yogi Setu logo png
Yogi Setu

Blue Photo Job Vacancy Instagram Post_20250121_005908_0000

Related Articles

Back to top button
Open chat
Hello
Can we help you?