Post Above Advertisment
રાવળ/ રાવળદેવ/ યોગીઓને સંદેશ
Yogi setu
યોગી થઈને યોગીનું , તમે બધાનું સન્માન કરો,
બધા જ યોગી એક જ છે , કોઈ યોગીનું નુંકસાન ન કરો.
Yogi setu
ભલે એ યોગી કોઈપણ હોય, કોઈ એમનું અપમાન ન કરો,
જો ગરીબ હોય યોગી આપણો, ધન આપી ધનવાન કરો.
Yogi setu
જો ગરીબ યોગીની દિકરી, બધા મળીને કન્યાદાન કરો,
જો ગરીબ યોગીનો દિકરો, શક્ય મદદ તમામ કરો.
Yogi setu
જો બીમાર હોય કોઈ યોગી, એને રક્તનું દાન કરો,
જો જરૂર હોય યોગીને , ઘરે જઈને શ્રમિાન કરો.
Yogi setu
ઘર વગર મળે કોઈ યોગી, મળીને એનું ઘર બનાવો,
કેસ ચાલે જો કોઈ કોર્ટમાં , ફી વગર એનું કામ કરો.
Yogi setu
દેખાય ખાય કોઈ યોગી ભૂખ્યો, તરત જ જમવાનું કરો,
યોગીની હોય કોઈ ફાઈલ, એને પાસ તત્કાલ કરો.
Yogi setu
યોગીનું હોય કોઈ બાકી લેણું , એની રકમ તાત્કાલલક ચૂકવો,
જો કોઈ યોગી હોય મ સીબતમાં , તુરંત જ એની મિમદદ કરો.
Yogi setu
જો ફોન પર વાત કરો, પહેલા “જય માં જોગણી” બોલો,
જો કોઈ યોગી ચૂંટણી લડે , સો ટકા મતદાન કરો,
Yogi setu