જીવન સાથી પસંદગી મેળો
Post Above Advertisment
વિસનગર તાલુકા રાવળ યોગી સમાજ આયોજીત સારામાં સારો જીવન સાથી પસંદગી મેળા નો કાર્યક્રમ વિસનગર તાલુકાની કમિટી કરવા જઈ રહ્યા છીએ*..*.તો આપ સર્વે માત પિતા વડીલો અને જે તે ઉમેદવાર પોતે યોગ્ય પાત્ર માટે આ જીવન સાથી પસંદગી મેળા નુ બિલકુલ સાચી વિગત ભરી ને માગેલ ફોર્મ બધા જ ડોક્યુમેન્ટ્સ સાથે અને 200 રૂપિયા ફી ગુગલ પે દ્વારા ઉપર જણાવેલ નંબર ઉપર સ્ક્રીન શોટ સાથે મોકલી આપવા નમ્ર વિનંતી છે* . *જે તે ઉમેદવારે એક પાસ પોર્ટ સાઈઝ નો ફોટો લગાવી ને ફોર્મ ઝેરોક્ષ કરાવી ને પછીજ wap કરવાનું રહેશે..તે સિવાય ઉમેદવાર પસંદગી માટે સ્થળ પર આવે ત્યારે આખુ ફોર્મ ભરી ને રૂબરૂ ડોક્યુમેન્ટ્સ સાથે લઈ ને જ આવે…*.. *👏👏👏જો કોઈ ઉમેદવાર ફોર્મ લઇ ને નહિ આવે… અથવા ફોર્મમા કોઈ વિગત અધુરી હશે કે તેમા ખોટી માહિતી હશે કે કોઈ પણ માહિતી છુપાવેલી હશે તો રદબાતલ કરવામાં આવશે. અને ફી પણ પરત મળશે નહિ.*…*અને ફી તેમજ ફોર્મ ભર્યા પછી પણ જો કોઈ ઉમેદવાર પસંદગી મેળા મા હાજર નહિ રહે તો પણ ફી પરત મળશે નહિ*.. *અને વધુ મા એક ઉમેદવાર ની સાથે તેના એક જ વાલી વ્યક્તિ ને જમવા માટે એન્ટ્રી મળશે*…
*👌વધુ કોઈ બાબતો જણાવવાની હશે તો હવે પછી ની મિટિંગ પછી જણાવવામાં આવશે… આભાર સહ*…
ફોર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો .
*♥️♥️વિસનગર તાલુકા રાવળ યોગી સમાજ ટ્રસ્ટ .♥️♥️. વિસનગર♥️♥️.*