
Post Above Advertisment
🌹 રાવળદેવ સમાજનું ગૌરવ🌹
મારો રાવળદેવ સમાજ સેવા ટ્રસ્ટ્ર (MRS) આયોજીત ગુજરાત રાજ્યવ્યાપી ઈનામ વિતરણમાં દિક્ષીત કુમાર ધીરુભાઈ રાવળ(Bsc,Bed) Bed માં 98.40 ટકા મેળવીને ગુજરાત રાજ્યવ્યાપી ઈનામ વિતરણ માં પ્રથમ નંબર મેળવી રાવળદેવ સમાજનું, વનપરડી ગામનું ગૌરવ વધારેલ છે.
MRS દ્વારા આયોજિત રાજ્યવ્યાપી ઈનામ વિતરણમાં અમે સંજોગોવશાત હાજર રહી શક્યા ન હતા તેમ છતાં શૈલેષભાઈ, ધનશ્યામભાઈ તેમજ સમગ્ર MRS ટીમે અમને યાદ કરીને ઈનામ છેક કચ્છ મોકલાવેલ છે એ બદલ સમગ્ર MRS ટીમનો ખુબ ખુબ આભાર. મા ભગવતી સદાય સમાજ સેવાના કામમાં આવી જ સફળતા અપાવે તેવી મા જોગમાયા ને પ્રાર્થના…🌹🙏🌹
ધીરુભાઈ કે. રાવળ
માધાપર-ભુજ કચ્છતેમજ મારા મેત્રા પરિવારનુ ગૌરવ વધારવા બદલ ખુબ ખુબ અભિનંદન . 🌻
બહુજ સરસ આયોજન બહુજ સરસ પારદર્શિતા જય MRS જય માતાજી ખૂબ ખૂબ ધન્યવાદ MRS ટીમને જય બાબારી
સમાજના કામ માટે મારે આવીજ પારદર્શી ટીમ ની જરૂર છે તો મને સાથ સહકાર આપવા વિનંતી અને આ સમાજ ના કામ માટે મને પર્સનલ માં ફોન કરાવો અથવા મેસેજ કરવો ખુબજ જરૂરી છે જય બાબારી
ભરત ભાઇ રામોસણ