રાવળ મિત જયેશ ભાઈ (ખદલપુર) જ્ઞાન સાધના સ્કોલરશીપ ૨૦૨૪ ધોરણ-૫ ૭૯ ગુણ સાથે પાસ કરી સ્કોલરશીપ મેરીટ માં સ્થાન મેળવેલ છે. તે બદલ યોગી સેતુ તરફથી ખૂબ ખૂબ અભિનંદન