देश
ભાવભીની શ્રદ્ધાંજલિ
Post Above Advertisment
સમય જીંદગીનો ઓછો હશે… કયાં ખબર હતી,
વિદાચ તમારી અણધારી હશે એ… કયાં ખબર હતી,
કોઈ સૂચના વગર સર્વત્ર સુવાસ ફેલાવી સંભારણા સૌના દિલમાં રાખી ગયા,
ભગવાન દિવ્ય આત્માને આશીર્વાદ આપે, એ જ ભાવનાત્મક શ્રધ્ધાંજલિ.
ૐ શાંતિ
🙏સદગત નું સૂતક બેસણું 🙏 તા.૭.૩.૨૫ સમય: સવારે ૮ થી ૧ શુક્રવારના રોજ અમારા નિવાસ્થાને રાખેલ છે. સ્થળ:-૭૮૬/આદર્શ નગર સોસાયટી પીળો પટ્ટો, ખ- રોડ, જૂની શાક માર્કેટ ની પાછળ સેક્ટર-૨૪, ગાંધીનગર
🙏શોકાતુર 🙏
રાવળ મહેશ કુમાર ડાહ્યા ભાઈ (પિતા)
રાવળ કિરણ બેન મહેશ કુમાર (માતા)
રાવળ ડાહ્યાં ભાઈ હિરાભાઈ (દાદા)
રાવળ પંકજ ભાઇ ડાહ્યાં ભાઈ(કાકા)
રાવળ હિમાંશુ ડાહ્યા ભાઈ (કાકા)
🙏 મોસાળ 🙏
રાવળ પોપટ લાલ મોતીરામ (નાના)
રાવળ ઘનશ્યામ ભાઈ પોપટ લાલ (મામા)
યોગી અરવિંદ ભાઈ પોપટ લાલ ( મામા)