
Post Above Advertisment
શ્રદ્ધાંજલિ
સ્વ. શ્રીમતી મંજુલાબેન જેસંગભાઈ રાવળ
(મૂળ નિવાસ: જોટાણા | હાલ નિવાસ: સેક્ટર-૪બી, ગાંધીનગર)
અમારા જીવનમાં માતૃસ્નેહનો અનંત સાગર વહાવ્યો,
શિક્ષણ અને સંસ્કારના દીવા પ્રગટાવ્યા,
અને આજે… યાદોમાં તેમનો ઉજાસ છે.
આજની પુણ્યતિથિ નિમિતે,
અમે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ.
અનુપસ્થિતિમાં પણ તેમનો આશીર્વાદ, ભાવનાઓમાં જીવી રહ્યો છે.
“માતા એ દેવતા છે – જેમણે અમૂલ્ય સંસ્કાર આપી આપણું જીવન ઘડી દીધું.”