Post Above Advertisment
શ્રી મા ચોસઠ જોગમાયા રથનું પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં ભવ્ય થી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
સમાજના લોકો માં ભારે હર્ષ ઉલ્લાસ જોવા મળ્યો.
H&H Brother ના માલિક જોગમાયા ફાઉન્ડેશન ના કારોબારી સભ્ય, MRS સક્રિય કાર્યકરતા જોગણી સેવક રાવળ હસમુખભાઈ (ડોડીવાડા) ના નેતૃત્વમા સિદ્ધપુર તાલુકામાં રથ પરિભ્રમણ કરવામાં આવી રહ્યું છે.
રાવળ હસમુખભાઈ પોતે રથના સારથી બની તેમના નેતૃત્વમાં રથનું પરિભ્રમણ કરાવી રહ્યા છે તે બદલ તેમનો ખુબ ખુબ આભાર.