धर्म
માં ૬૪ જોગમાયા રથ પરિભ્રમણ ખંભાત તાલુકા
Post Above Advertisment
- 👆MRS ની ટીમે આખા ખંભાત તાલુકા ના રથ ભ્રમણ માં સેવા આપી દાન આપ્યું,અને ડીઝલ ખર્ચ પણ આપ્યો…ધન્ય છે MRS મિતેષ ભાઈ અને તેમની ટીમ ને..ખુબ ખુબ અભિનંદન 🙏
H.M એન્ટરપ્રાઇઝ . મિટેશભાઈ બરોડા. M.R.S વએમને ખુબખુબ અભિનંદન. કે જેમને એમના તાલુકા ના રથ પરિભ્રમણ દરમિયાન સેવા આપી રથ ની સાથે. રહી ને . અને એમના ગામ માં 19064. ઓગણીસ હજાર ચોસઠ રૂપિયા દાન આપ્યું હોવા છતાં. એમને કીધું કે મારા તાલુકા નું રથ પરિભ્રમણ નું ડીઝલ ખર્ચ પણ હું આપીશ. એમ . મિતેષ ભાઈ એ બીજા 5000 પાંચ હજાર ફરીથી દાન કર્યું. માં જોગણી તમને ઘણું આપે. . તમારા એક રૂપિયા ના માં જોગણી 1 કરોડ કરી આપે. માં એવી માં જોગણી ને પ્રાર્થના.





















