Post Above Advertisment
ર્મા જોગણી ની અસીમ કૃપાથી H.M ENTERPRISE બરોડાની ભવ્ય સફળતા બાદ H.M. ENTERPRISE ની નવીન શાખા નું તા. ૧૦ -૦૪-૨૦૨૪ ને બુધવાર ના રોજ મહેસાણા ખાતે શુભારંભ કરવામા આવ્યો તથા જગત જનની જોગણી માં, સધી માં (કડા ) ની બાવન ગજની ધજારોહણ નો ભવ્ય કાર્યક્રમ યોજાઓ, જેમાં રાવળ દેવ સમાજ ના નામી અનામી કલાકારો એ હાજરી આપી આ કાર્યક્રમ ની શોભા વધારી.