Post Above Advertisment
આજરોજ તારીખ 1 8 2024 ને ગુરૂવારના રોજ બપોરે 2:30 વાગે મહેસાણા કલેક્ટર સાહેબ શ્રી ને શ્રી જોગમાયા ફાઉન્ડેશન ગુજરાત રાજ્ય તથા મારો રાવળદેવ સેવા સમાજ ટ્રસ્ટ સંગઠન દ્વારા આવેદનપત્ર આપી અને સાથે રજૂઆત પણ કરી છે કે અમારા સમાજના સ્વર્ગસ્થ શ્રી કેસરબેન વશરામભાઈ રાવળદેવ ગામ લુખાસણ ના વતની ને તાત્કાલિક ન્યાય મળે અને કાયદાકીય પ્રોસેસ ઝડપી થાય તેવી રજૂઆત કરી હતી