ગાંધીનગર તાલુકા રાવળ યોગી સમાજ આયોજિત ચતુર્થ લાડકડી સમૂહ વિવાહ ઉત્સવ
Post Above Advertisment
મા સમારંભ ના મુખ્ય મહેમાન ..માન. શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ માન..મુખ્યમંત્રી શ્રી. ગુજરાત રાજ્ય અને અનેક અતિથિ વિશેષશ્રીઓ,વિશિષ્ઠ મહાનુભાવો,તથા રાવળ યોગી સમાજ ના આગેવાનો ના 👏👏આશિર્વાદ સાથે🌹🌹.(13) ગાંધીનગર તાલુકા રાવળ યોગી સમાજ આયોજિત ચતુર્થ લાડકડી સમૂહ વિવાહ ઉત્સવ* *🌺સમુહલગ્ન તા:-. 11/2/2024. 🌺સમૂહલગ્ન સ્થળ:- નિજાનંદ ફાર્મ -2, વલાદ – પિરોજપુર, ગીફ્ટ સીટી ની બાજુમા..ગાંધીનગર*. *💐💐પ્રમુખશ્રી….શ્રી ભરતભાઇ એલ.રાવળ (વલાદ)💐 મહામંત્રી શ્રી – શ્રી રમેશભાઈ આર રાવળ.(વાવોલ) , 💐કન્વીનર શ્રી – શ્રી ચંદ્રેશભાઇ સી.રાવળ. (વાવોલ) 💐સહ કન્વીનર – શ્રી રમણભાઈ એસ.રાવળ (ઉનાવા) , 💐ચેરમેન શ્રી સમુહ લગ્ન સમિતિ – શ્રી કાંતિભાઈ બી.રાવળ. (નાના ચિલોડા) 💐મંત્રી સમૂહલગ્ન સમિતિ.શ્રી રાજુભાઈ એન.રાવળ. (વલાદ)*. *🌺🌺રાવળ યોગી સમાજ ના એક એક સમૂહ લગ્ન મા દરેક ભાઈઓ બહેનો એ પૂરેપૂરો તન, મન ધન થી પુરેપુરો સાથ સહકાર આપવો…