
” રાવળ દેવ સમાજ નું ગૌરવ ” વર્લ્ડકપ (તલવારબાજી) માં પસંદગી થવા બદલ ખુશી સમેજા (રાવળદેવ) નું સિલેકશન ભારતીય ટીમ વતી ફેન્શિંગ રમતમા (તલવારબાજી) વર્લ્ડ કપ માં પસંદગી થતા તેઓ આગામી તારીખ 29.04.2024 નાં રોજ હોંગકોંગ મુકામે રમવા માટે જઈ રહ્યા છે. જે રાવળ દેવ સમાજ ગુજરાત રાજ્ય અને દેશ માટે ગૌરવ કહી શકાય તે બદલ બેનને “મારો રાવળ દેવ સમાજ સેવા ટ્રસ્ટ (MRS) ગુજરાત ” તરફ થી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ…💐💐💐
Back to top button